GSRTC Driver OMR Result 2024 🟠

આ પણ વાંચો : 💥
Gujarat State Road Transport Corporation has published GSRTC Driver OMR Result 2024, Check below for more details.
 
gsrtc
gsrtc

Post: Driver
 
નિગમની ડ્રાયવર કક્ષાની જાહેરાત ક્રમાંક : GSRTC/202324/1 અન્વયે સીધી ભરતી કરવા માટે તા.૨૮/૧/૨૦૨૪ ના રોજ લેવામાં આવેલ O.M.R. આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાનું પરિણામ નીચે મુજબ પ્રસિધ્ધ કરવામાં આવે છે જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોધ લેવી.

અગત્યની સુચનાઓ:
1. ડ્રાયવર કક્ષામાં સીધી ભરતી કરવા માટે તા.૨૮/૧/૨૦૨૪ ના રોજ લેવામાં આવેલ O.M.R. પધ્ધતિથી લેવાયેલ હેતુલક્ષી લેખિત પરીક્ષામાં પાસ થવા માટે કોઈ લઘુત્તમ ગુણ ધ્યાને લેવાના રહેશે નહીં.
2. બિનઅનામત (જનરલ) કેટગરીના જે ઉમેદવારોએ પોસ્ટ ખાતામાં ઓ.એમ.આર. લેખિત પરીક્ષા ફી રૂા.૨૫૦ + વધારાના પોસ્ટલ ચાર્જ ભરેલ નથી તેવા ઉમેદવારોનું પરિણામ પ્રસિધ્ધ કરેલ નથી.
3. આ પરીક્ષામાં મેળવેલ ગુણ માત્રથી ઉમેદવાર પસંદગી/નિમણુંકને પાત્ર થતા નથી.
4. જાહેરાતની સુચના- A ની પેટા સુચના નં. (૮) મુજબ ૧૦૦ ગુણની O.M.R. પધ્ધતિથી લેવાયેલ હેતુલક્ષી લેખિત | પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારો પૈકી સૌથી ઉચુ મેરીટ ધરાવતા ઉમેદવારોને જાહેરાતમાં દર્શાવેલ અનામત / બિનઅનામત જગ્યાઓ ધ્યાને લઈ, ૧:૩ના રેશિયો મુજબ ડ્રાઈવીંગ ટેસ્ટ માટે ઉમેદવારોને બોલાવવાની યાદી હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે.
 
OMR Result: Click Here
 
Result Notification: Click Here
 
For more details: Click Here

Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Join Telegram Channel Join Now

Call Letters
Latest Results
Question Papers/Answer key
Avatar of MaruGujarat.in Admin

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.