GSSSB CCE (Group A – B) Provisional Answer key and Response Sheet 2024 💥

આ પણ વાંચો : 💥
Gujarat Gaun Seva Pasandgi Mandal has published GSSSB CCE (Group A – B) Provisional Answer key and Response Sheet 2024, Check below for more details.
 
gsssb
Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB
 

Advt. No. GSSSB/202324/212

Gujarat Subordinate Service, Class- III (Group – A and Group -B)

twitter 2

જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪- ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની संयुडत स्पर्धात्मड परीक्षा (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) તા ૦૧-૦૪-૨૦૨૪ થી તા ૨૦-૦૪-૨૦૨૪ દરમ્યાન CBRT (Computer Based Response Test) પદ્ધતિ થી યોજવામાં આવેલ પરીક્ષા ની Provisional Answer Key cum Response Sheet નીચે દર્શાવેલચ લીંક ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવારો આ લીંક ઉપર ક્લીક કરીને પોતાની પ્રોવિઝનલ આન્સર કી સાથેની રિસ્પોન્સશીટ ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોને પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધો/સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર-પુરાવા સાથે Online રજુઆત કરવાની રહે છે.

પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા અંગેની/Step-by-step ગાઈડ અને સૂચનાઓ નીચે મુજબ છે. જે ઉમેદવારોએ વાંધા સૂચન દરમિયાન અવશ્ય ધ્યાને લેવાની રહેશે

1. પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઇન વાંધા સૂચન તા.૧૭/૦૬/૨૦૨૪, ૨૩:૫૫ કલાક સુધી કરી શકાશે.
2. પ્રસિદ્ધ કરેલ આન્સર કી ના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સુચન ઓનલાઇન કરવા ફરજિયાત છે. અન્ય કોઇ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં.
3. CBRT માં હાજર રહેલ ઉમેદવાર જ ઓન લાઇન વાંધા સૂચન રજૂ કરી શકે છે.
4. ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકશે.
5. ઉમેદવારે પોતાની Provisional Answer key cum Response Sheet માં દર્શાવેલ Question ID પ્રમાણે વાંધા સૂચન ઓનલાઇન સબમિટ કરવાના રહેશે.

 
Provisional Answer key: Click Here
 
Provisional Answer key Notification: Click Here
 
For more details: Click Here
 
 

Updates on Telegram Channel: Click Here
 
The post has First appeared onMaru Gujarat Official Website
 
To Get Fast Updates Download our AppsAndroidTelegram Channel | Telegram Group
 
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Join Telegram Channel Join Now

Call Letters
Latest Results
Question Papers/Answer key
Avatar of MaruGujarat.in Admin

Written by 

Hello, I am Ranjit Thakor. I am B.com Graduate and I was working in Auto and Insurance sector for 10 years. Currently I am a Blogger and Content Creator at MaruGujarat.in Website. I have 13+ years experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.