ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-૩ ની જા.ક્ર-૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૯-૦૪-૨૦૨૩ના રોજ ૧૨-૩૦ થી ૧૩-૩૦ કલાક દરમ્યાન યોજાનાર છે. તેના કોલલેટર્સ તારીખ ૩૧-૦૩-૨૦૨૩ ના રોજ ૦૧:૦૦ વાગ્યા થી ડાઉનલોડ કરી શકાશે. વધુ વિગતો માટે નીચે આપેલ લેખ વાંચો
પંચાયત સેવા વર્ગ-૩ ની જા.ક્ર-૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૯-૦૪-૨૦૨૩ના રોજ ૧૨-૩૦ થી ૧૩-૩૦ કલાક દરમ્યાન યોજાનાર છે આ પરીક્ષામાં કોઇ ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર શોધવા બાબતે કે અન્ય આનુષાંગિક પુછપરછ માટે દરેક જિલ્લામાં તા.૩૧-૦૩-૨૦૨૩ થી તા.૦૯-૦૪-૨૦૨૩ સુધી (કચેરી કામકાજના સમય દરમિયાન) ટેલીફોનીક હેલ્પલાઇન શરુ કરવામાં આવનાર છે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. ઉપરોકત હેલ્પલાઇન ઉપર નિયત તારીખો દરમ્યાન કચેરી કામકાજના સમય દરમ્યાન પુછપરછ કરી શકાશે. જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબરની વિગતો નીચે મુજબ છે:-
જિલ્લા કક્ષાના હેલ્પલાઇન અંગેની જાહેરાત
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.