- Students are waiting for the results of the Gujarat board exams to come. GSEB SSC Result 2024 is expected to be declared on May 11, 2024.
The summer vacation is going on and the board exams’ results are now awaited. The 10th exam was held in March. So now the students are just waiting for the results. However, in a few days, their eagerness will end. Because on May 11, 2024, the result of the class 10 board examination may come.
The results of the Gujarat Secondary and Higher Secondary Education Board will likely be declared on May 11, 2024. The board has announced a date or time to declare the results of HSC and SSC. However, as per the updates received, students can officially declare the results by May 11, 2024. The results will soon be uploaded on the Gujarat Board’s website gseb.org. It is important to note that students of class 12 commerce and arts stream are also waiting for the results. While the result of the science stream was declared in May.
Step 1- To check the result, first of all, visit the official website gseb.org 2024.
Step 2- Click on the link ‘GSEB HSC Result 2024 or GSEB SSC Result 2024’ on the website.
Step 3- Then enter the six-digit seat number.
Step 3- Then click on the ‘Submit’ button.
Step 4- GSEB result 2024 will be displayed on the screen.
Step 5- Download it for future use.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ ૨૦૨૪ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમાં પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તારીખ: ૧૧/૦૫/૨૦૨૪ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૪ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.