Palak Mata Pita Yojana

Join WhatsApp Group Join Now


પાલક માતા પિતા યોજના: પાલક માતા પિતા યોજના ફોર્મ: Palak Mata pita Yojana:  ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ  અને બાળકો માટે ઘણી સારી યોજનાઓ અને વિવિધ સરકારી યોજના ઓ તથા ખૂબ જ અગત્યની કલ્યાણકારી સહાય યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે. બાળકો માટે શિક્ષણની અને વિવિધ સહાયની ઘણી બધી યોજના અમલમાં હોય છે પણ અહીંયા આપણે ઘણી સારી એક યોજના વિશે વાત કરીશું બાળકો માટે એવી જ એક કલ્યાણકારી યોજના, જેનું નામ છે પાલક માતા-પિતા યોજના. આ યોજનામાં બાળકને દર મહિને રૂપિયા 3,000 ની સહાય મળવા પાત્ર રહે છે આ યોજના માટે બાળક માતા-પિતા સહાય ફોર્મ, પાલક માતા પિતા ડોક્યુમેન્ટ, પાલક માતા પિતાની અરજી વગેરે બાબતોની માહિતી આપણે લેખમાં વાત કરીશું.

પાલક માતા પિતા યોજના વિષે 

યોજના પાલક માતા પિતા યોજના
યોજનાનો ઉદ્દેશ્ય ગુજરાતના અનાથ બાળકોને
દર મહિને આર્થિક સહાય
લાભાર્થી જુથ ગુજરાતના નિરાધાર તથા અનાથ બાળકો
સહાય ની રકમ દર મહિને  3000 રૂપિયા
અમલીકરણ નિયામક,સમાજ સુરક્ષા ખાતું
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતી વિભાગ
અધિકૃત વેબસાઈટ https://sje.gujarat.gov.in/
ઓનલાઈન માટેની વેબસાઈટ Palak Mata Yojana Direct Link

પાલક માતા પિતા યોજના માટે પાત્રતા ધોરણો

  • પાત્રતાના ધોરણ આ યોજનામાં આપણે આગળ જોઈશું કે આ યોજના અન્વયે સહાય આપવા માટે નીચે મુજબની પાત્રતા ધરાવતા બાળકો ને આ સહાય મળવાપાત્ર રહે છે એક હવે જે બાળકોના માતા પિતા આ દુનિયામાં નથી મતલબ કે હયાત નથી અથવા ઝેરોક્ષ બાળકોના બાળકોના માતા પિતા બધુ પામ્યા છે અથવા આ દુનિયામાં તેમનું કોઈ નથી અને માતાએ પુના લગ્ન કરેલા હોય તો તેવા કિસ્સામાં 0 થી 18 વર્ષની ઉંમરના બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે પાલકમાતા પિતાની વાર્ષિક આવક આ યોજના મુજબ ગ્રામ્ય વિસ્તારમાં 27,000 થી વધુ તથા શહેરમાં 36,000 થી વધારે હોવી મામલતદાર શ્રી નો દાખલો સાથે રજૂ કરવા પાત્ર છે

પાલક માતા પિતા યોજના માટે આવક મર્યાદા

  • પાલક માતા પિતા એ ઉછેર માટે લીધેલી ત્રણ થી છ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવાનો હોય છે અને છ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શાળાનું શિક્ષણ મળી રહે તે માટે જોવાનું હોય છે. હર વર્ષે અભ્યાસ ચાલુ હોવાનું શાળા અથવા સંસ્થાનું પ્રમાણપત્ર અરજદાર વાલીઓ રજૂ કરવાનું ખૂબ જ ફરજિયાત છે. હવે આવક મર્યાદા વિશે જાણીએ, અહી પાલક માતા પિતા યોજના અંતર્ગત, યોજના ની સહાય મેળવવા માટે આવક મર્યાદા નીચે મુજબ નિર્ધારિત કરવામાં આવેલ છે.
    ગ્રામ્ય વિસ્તાર માટે પાલક માતા પિતાની આવક રૂપિયા 27000 થી વધુ હોવી જોઈએ તથા શહેરીને વિસ્તાર માટે પાલક માતા પિતાની આવક 36,000 થી વધુ હોવી જોઈએ.

પાલક માતા પિતા યોજના માટે સહાય ની રકમ

  • આવકનો દાખલો મામલતદાર શ્રીનો નીકાળેલો હોવો જોઈએ હવે સહાયમાંની રકમ કેટલી છે તે બાબતે જાણીશું પલક માતા પિતા યોજનામાં સહાયની રકમ અને તેની ચુકવણી નીચે મુજબ હોવી જોઈએ આ યોજનામાં બાળકની સંભાળ રાખતા પાલક માતા-પિતાને દર મહિને 3000 મળવા પાત્ર રહે છે આ સહાયક DBT માધ્યમથી સિદ્ધાં  બેંક ખાતામાં ચૂકવવામાં આવતી હોય છે. પાલક માતા પિતા યોજના ડોક્યુમેન્ટ નું લિસ્ટ અહીં આપેલ છે પાલક માતા-પિતા યોજના હેઠળ લાભ લેવા માટે નિયત નમુના નું અરજીપત્ર ભરીને તેની સાથે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોડી ફોર્મ સમાજ સુરક્ષા ખાતા ની કચેરીએ રજૂ કરવાનું રહેતું હોય છે

પાલક માતા પિતા યોજના ડોકયુમેન્ટ લીસ્ટ

  • પાલક માતા પિતા યોજના ડોક્યુમેન્ટ નું લિસ્ટ અહીં આપેલ છે પાલક માતા-પિતા યોજના હેઠળ લાભ લેવા માટે નિયત નમુના નું અરજીપત્ર ભરીને તેની સાથે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોડી ફોર્મ સમાજ સુરક્ષા ખાતા ની કચેરીએ રજૂ કરવાનું રહેતું હોય છે
    • બાળકનુ જન્મ પ્રમાણપત્ર/લીવીંગ સર્ટીની નકલ
    • બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ
    • જો બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક ડોકયુમેન્ટ જોડવુ.
    • માતાનો પુન:લગ્ન કર્યા બાબતનો પુરાવો
    • આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.)
    • બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પાસબુકની નકલ
    • બાળકના આધારકાર્ડની નકલ
    • પાલક માતાપિતાના રેશનકાડ ની પ્રમાણિત નકલ
    • બાળકનો હાલ અભ્યાસ ચાલુ છે તે બાબતનુ શાળાનુ પ્રમાણપત્ર
    • પાલક પિતા/માતાના આધારકાર્ડની નકલ પૈકી કોઈ પણ એક

પાલક માતા પિતા યોજના ફોર્મ

  • પિતા યોજના નું ફોર્મ ગુજરાત રાજ્યમાં રાજ્યકક્ષાએ નિયામકશળ સમાજ સુરક્ષિત દ્વારા આ યોજના અમલીકરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ આ યોજનાની સમગ્ર કામગીરીનું સંચાલન થાય છે જે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી ની કચેરી હેઠળ આવેલ છે. પાલક માતા પિતા યોજના ની ડિટેલ્સ અહીં આપેલ છે જે મુજબ ધ્યાન લઈને સહાય મંજૂર કરવાની પ્રક્રિયા જિલ્લા સેવા સુરક્ષા અધિકારીની અધ્યક્ષ સ્થાને થાય છે આ યોજનાનો અમલિકરણ કરવા માટે સૌપ્રથમ આ યોજનાનો લાભ લેવા માટે અરજી ફોર્મ ભરવાનું રહે છે ત્યારબાદ તે રીતે તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને સમાજ સુરક્ષા કચેરીએ આ ફોર્મ જમા કરવાનું રહેલ છે આ યોજનાની વધુ માહિતી તમે આગળ જોશો વધુ માહિતી માટે તમારે જિલ્લા ની સમાજ સુરક્ષા અધિકારી ની કચોરીનો સંપર્ક કરવો હિતાવહક છે

 

આ પણ વાંચો : 💥

x