ESIC Gujarat Bharti 2023

News Correspondent
4 Min Read

ESIC Gujarat Bharti 2023 : શું તમે નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ESIC ગુજરાત ખાતે વિવિધ પદો પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર જરૂર કરજો.

ESIC Gujarat Bharti 2023 | Employees State Insurance Corporation Recruitment 2023

 
સંસ્થાનું નામ ESIC Gujarat
પોસ્ટનું નામ અલગ જગ્યાઓ
નોકરીનું સ્થળ ગુજરાત
નોટિફિકેશનની તારીખ 01 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 01 ઓક્ટોબર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.esic.gov.in/recruitments

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ કર્મચારી રાજ્ય વીમા નિગમ માં વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

વિવિધ પેરા મેડિકલ પોસ્ટ્સ
ડેન્ટલ મિકેનિક: 02
ECG ટેકનિશિયન: 12
જુનિયર રેડિયોગ્રાફર: 18
જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ: 09
તબીબી રેકોર્ડ સહાયક: 02
ઓટી સહાયક: 20
ફાર્માસિસ્ટ (આયુર્વેદ): 03
રેડિયોગ્રાફર: 04
સામાજિક માર્ગદર્શક/સામાજિક કાર્યકર: 02

 

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

 

કુલ જગ્યાઓ

કર્મચારી રાજ્ય વીમા નિગમ ગુજરાત માં કુલ ૭૨ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. જેમાં ડેન્ટલ મિકેનિક: 02, ECG ટેકનિશિયન: 12, જુનિયર રેડિયોગ્રાફર: 18, જુનિયર મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજિસ્ટ: 09, તબીબી રેકોર્ડ સહાયક: 02, ઓટી સહાયક: 20, ફાર્માસિસ્ટ (આયુર્વેદ): 03, રેડિયોગ્રાફર: 04, સામાજિક માર્ગદર્શક/સામાજિક કાર્યકર: 02 જગ્યાઓ એમ કુલ મળી ૭૨ જગ્યાઓ પર ભરતી થનાર છે. 

 

પસંદગી પ્રક્રિયા:

ખાલી જગ્યાઓની વિગત, પીડબ્લ્યુબીડી માટે બેન્ચમાર્ક વિકલાંગતાઓની યોગ્ય શ્રેણી, આવશ્યક લાયકાત, વય મર્યાદા, અરજી ફી, ઓનલાઈન અરજી સબમિટ કરવા માટેની સૂચનાઓ, પરીક્ષાની યોજના, ઉમેદવારો માટે અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ/માર્ગદર્શિકા વગેરે ધરાવતી વિગતવાર જાહેરાત ઇએસઆઇસી વેબસાઇટ www.esic.gov.in/recruitment પર ઉપલબ્ધ છે. ઉપરોક્ત જગ્યાઓ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા વિગતવાર જાહેરાતનો સંદર્ભ લે. ઓનલાઈન અરજી સબમિટ કરવા માટેની લિંક ઇએસઆઈસી વેબસાઈટ www.esic.gov.in પર 1લી ઓક્ટોબર, 2023થી ઉપલબ્ધ થશે.

 

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://ibpsonline.ibps.in/esicjan23 પર જઈ ન્યુ રજીસ્ટ્રેશન સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

 

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો
મારું ગુજરાત હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો
 
Join our WhatsApp Group Click Here
Join our Telegram Channel Click Here
Join our Telegram Group Click Here
Join our Group to get Email Alerts Click Here
Like Us on our Facebook Page Click Here
Follow Us on Twitter Click Here
Follow Us on Pinterest Click Here
Download Our Android Application Click Here
Take Mock Test for Exam Preparation Click Here
Follow Us on Google News Click Here
Download Question Papers Click Here
Share This Article
Leave a review