The Panchmahal District Co. Op. Bank Ltd.  Recruitment 2023

News Correspondent
5 Min Read

Graduate Jobs: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગ્રજ્યુએટ પાસ માટે ગુજરાત ની કો ઓપેરેટીવ બેંક માંમાં કાયમી નોકરીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

The Panchmahal District Co. Op. Bank Ltd.  Recruitment 2023

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપેરેટીવ બેંક લી. દ્વારા 08 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 08 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૨૫ સપ્ટેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપેરેટીવ બેંક લી. દ્વારા ઓફિસર, જુનીયર ક્લાર્ક ની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપેરેટીવ બેંક લી.ની આ ભરતીમાં ઓફિસરની અને જુનીયર ક્લાર્ક ની વિવિધ જગ્યાઓ ખાલી છે.

પગારધોરણ

ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપેરેટીવ બેંક લી. ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકાવવામાં આવશે તેની માહિતી આપેલ નોટીફીકેશન માં જોઈ શકો છો.

વયમર્યાદા:

ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપેરેટીવ બેંક લી. વિભાગની આ ભરતીમાં વયમર્યાદા નીચે પ્રમાણે છે. 

  • ઓફીસર: ૨૫ થી ૩૫ વર્ષ 
  • જુનિયર ક્લાર્ક: ૨૧ થી ૩૫ વર્ષ 

લાયકાત:

મિત્રો, ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપેરેટીવ બેંક લી.ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જે તમે નીચે આપેલ જોઈ શકો છો.

  • ઓફીસર: પ્રથમ પ્રયત્ને ઓછામાં ઓછા ૫૫% ની સાથે કોમર્સ ગ્રેજયુએટ (B.Com), સાયન્સ ગ્રેજયુએટ (B.Sc), BBA, BCA, પોસ્ટ ગ્રેજયુએટ (M.Com), (M.Sc), MBA-Finance, C.A, C.A (Inter) અને CMA, CMA(Inter) તથા કોમ્પ્યુટ૨ નોલેજ અને સ્કીલ ફરજીયાત
    • અનુભવ: ૩ થી ૫ વર્ષનો કો.ઓપરેટીવ બેંક કે કોર્મશીયલ બેંક/ખાનગી બેંક / માઈક્રો ફાયનાન્સ ઈન્સ્ટીટયુટ / નોન બેકીંગ ફાઈનાન્સ ઈન્સ્ટીટયુટનો ઓફીસ૨ કક્ષાનો અનુભવ ફરજીયાત
  • જુનિયર ક્લાર્ક: પ્રથમ પ્રયત્ને કોમર્સ ગ્રેજયુએટ (B.Com), સાયન્સ ગ્રેજયુએટ (B.Sc), આર્ટસ ગ્રેજ્યુએટ (B.A) BBA, BCA, પોસ્ટ ગ્રેજયુએટ (M.Com), (M.Sc), (M.A) (ફ૨જીયાત નથી), MBA, MCA તથા કોમ્પ્યુટર ડીગ્રી / કોર્ષ કરેલો હોવો જોઈએ અને કોમ્પ્યુટ૨ નોલેજ અને સ્કીલ ફરજીયાત

અરજી ફી:

ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપેરેટીવ બેંક લી.ની આ ભરતીમાં અરજી કરવા માટે નીચે મુજબ ફી પેટે ચૂકવવાના રહેશે.

  • ઓફીસર: ૧૦૦૦/- ડીમાંડ ડ્રાફ્ટ 
  • જુનિયર ક્લાર્ક: ૫૦૦/- ડીમાંડ ડ્રાફ્ટ 

અરજી કરવા માટે ની રીત:

  • ઉપરોકત જગ્યાઓ માટે ઉમેદવારે કોલમ નં – ૭ માં દર્શાવ્યા મુજબની અ૨જી સાથે ભ૨વાની ફી “ ધી પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેંક લિ.” ના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ જોડીને બેંકનાં .. નિયત નમૂનામાં લાયકાત ધરાવનારાઓને અ૨જીમાં નીચે મુજબની વિગતો જણાવવાની ૨હેશે.
  • (૧) નામ અને સરનામું (૨) જન્મ તારીખ (૩) શૈક્ષણીક લાયકાત વર્ગ / ટકા સાથે. (૪) કામનો અનુભવ (૫) અપેક્ષિત પગાર સહીતની અરજી તથા અરજી સાથે શૈક્ષણિક લાયકાતનાં માર્કશીટ, ડીગ્રી સર્ટીફીકેટ, ફસ્ટ એટેમ્પ્ટ પાસ સર્ટીફીકેટ તથા અનુભવનાં પ્રમાણપત્રો વિગેરેની પ્રમાણિત નકલો સાથે જે તે પોસ્ટ માટે અલગ અલગ અરજી આપવાની ૨હેશે.
  • નોંધ : ઉમેદવારે સ્વખર્ચે પસંદગીની પ્રક્રિયા માટે આવવાનું રહેશે. જે માટે કોઈપણ પ્રકા૨નાં ટીએ/ડીએ અથવા અન્ય ભથ્થા ચૂકવવામાં આવશે નહી.
    • (૧) તમામ કક્ષાનાં ઉમેદવારોએ બેકીંગ કામકાજના અનુભવી ઉમેદવારોએ અનુભવ મેળવ્યાનાં પ્રમાણપત્ર પુરાવા સ્વરૂપે અ૨જી સાથે સામેલ ક૨વાનાં રહેશે.
    • (૨) અરજી ફોર્મ્સ બેંકની રજીસ્ટર્ડ ઓફીસ,ગાંધીચોક,ગોધરા ખાતે પણ સ્વીકારવામાં આવશે.
    • (૩) અરજી સ્વીકારવાનો સમય : જાહે૨ ૨જાનાં દિવસો સિવાય, સોમવાર થી શનિવા૨ (બીજા અને ચોથા શનિવા૨ સિવાય) સવારે ૧૧:૦૦ થી બપોરનાં ૦૩:૦૦ કલાક સુધી.
    • (૪) અ૨જીનો નમૂનો બેંકની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે, જે નમૂના મુજબ જ અ૨જી ક૨વાની ૨હેશે તથા બેંકની શાખાઓમાં પણ અરજીનો નિયત નમૂનો ઉપલબ્ધ છે તે મેળવી તે નમૂનામાં જ સાધનીક પ્રમાણપત્રોને જોડી ને જ અ૨જી ક૨વાની ૨હેશે.
    • અરજદારની અરજીઓ ઉ૫૨ નિયુકિત અંગેની તમામ કાર્યવાહિ ક૨વાનો અને નિર્ણય લેવાનો બેંકને અધિકાર રહેશે અને બેંકનો નિર્ણય આખરી ગણાશે.

તમારે નીચે આપેલી ભરતીઓ વિશે પણ જરૂર જાણવું જોઈએ:

 

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોંધ: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

 

Share This Article
4 Reviews