જાણો સરકારનો નવો આદેશ (PM Kisan Yojana) કોને મળશે 6000 રૂપિયા

Join WhatsApp Group Join Now


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan Yojana) કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, જે ભારતમાં જમીનધારક ખેડૂતોના પરિવારોને આવકમાં સહાયતા પ્રદાન કરે છે. આ યોજના ખેડૂતોને કૃષિ અને આનુષંગિક પ્રવૃત્તિઓ અને તેમની સ્થાનિક જરૂરિયાતો સાથે સંબંધિત વિવિધ ઇનપુટ્સ મેળવવા પૂરક નાણાકીય સહાય પૂરી પાડે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને 6,000 રૂપિયાની વાર્ષિક સહાય આપવામાં આવે છે. જે ૩ હપ્તા માં આપવામાં આવે છે.

How to Check PM Kisan 6000

દર ચાર મહિનાના અંતરે 6000 રૂપિયાની રકમ  આપવામાં આવે છે પરંતુ તે એક સાથે નથી આપવામાં આવતી દર 4 મહિને આપવામાં આવે છે એટલે કે વર્ષમાં ત્રણ  હપ્તાઓ દ્વારા આપવામાં આવે છે. 

PM kisan 13th Installment 2023

યોજના નું નામપ્રધાનમંત્રી કિસાન યોજના 2023
સહાય2000/- લેખે વાર્ષિક 6000/- ની વાર્ષિક સહાય મળે છે
રાજ્યદેશ નાં તમામ રાજ્યો
લાભાર્થીદેશ નાં ખેડૂતો
કેટલામો હપ્તો13મોં હપ્તો

ખેડૂતોને ₹2,000 ત્યારે જ મળશે જ્યારે આ યાદીમાં તેમનું નામ હશે:  સરકાર પીએમ કિસાન યોજના હેઠળ આગામી 13 મો હપ્તો નવા વર્ષે આપવા જઈ રહી છે હા આપતો તે ખેડૂતોને આપવામાં આવશે જેનું આ યાદીમાં નામ હશે.

પરંતુ આ સાથે તેમણે કેવાયસી પણ કરાવવું પડશે જો તમે ઈ કેવાયસી કર્યું ન હોય તો તમે આ યોજનાથી વંચિત રહી શકો છો અને જો તમે આ યોજનાને પાત્ર હોય અને તમે આ યોજના નો લાભ મળી રહ્યો? ના હોય તો તમે શું કરવું તે અમે આ બાબતે વધુ જણાવીશું

પીએમ કિસાન બેનીફીસીયરી લિસ્ટ 2023 માં તમારું નામ કેવી રીતે ચેક કરવું ?

 આ લિસ્ટ માં તમારું નામ છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું

 Step 1 : સૌપ્રથમ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જાવ

 Step 2: અહીં પામર સંબંધી કોર્નર પર ક્લિક કરો અને આમ કરવાથી એક નવું પેજ ખુલશે તે જોવું 

Step 3: અહીં પીએમ કિસાન યોજના ના લાભાર્થી યાદી નું વિકલ્પ પસંદ કરો અને હવે ફોર્મ ખુલશે આમાં પહેલા રાજ્યનું નામ પછી જિલ્લો બ્લોક અને કામ પસંદ કરો

 Step 4: એકવાર વિનંતી કરેલી બધી જ માહિતી ભર્યા પછી Get Report પર ક્લિક કરો અને આમ કર્યા પછી તમારા ગામમાં પીએમ કિસાન યોજનાના લાભાર્થીની સૂચિ યાદી ખુલશે તેમાં તમારું નામ ચેક કરો

 Step 5: આ યાદી જોઈને તમે જાણી શકો છો કે તમારું નામ લાભાર્થી ના લિસ્ટમાં છે કે નહીં

 ઓનલાઇન કેવાયસી કેવી રીતે કરશો

Step 1 : આ માટે સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો (https://pmkisan.gov.in)

Step 2 – અહી e-KYC ના વિકલ્પ પસંદ કરી ત્યાં ક્લિક કરો.

Step 3 – અહી આધાર નંબર દાખલ કરો.

Step 4 – ત્ઇયારબાદ મેજ કોડ દાખલ કરો.

Step 5 – હવે મોબાઈલ નંબર દાખલ કરો અને OTP દાખલ કરો.

Step 6 – આ પછી, જો વિગતો સંપૂર્ણ રીતે માન્ય હશે તો e-KYCની પ્રક્રિયા પૂર્ણ થશે.

તમારું નામ લિસ્ટમાં ચેક કરવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : 💥

x
Scroll to Top